Добавить
Уведомления

તજજ્ઞ વ્યાખ્યાન શ્રેણી - વિષય : ગુજરાતી, વક્તા: શ્રી પરેશ નાયક, શ્રી અતુલ રાવલ, શ્રી મણિલાલ હ.પટે

તજજ્ઞ વ્યાખ્યાન શ્રેણી ખેડા જીલ્લાની એકમાત્ર સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજના ગુજરાતી વિભાગના ઉપક્રમે મુખ્ય વિષય ગુજરાતી સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે જાણીતા સાહિત્યકારોના રસપ્રદ વ્યાખ્યાનો યોજાઈ ગયા. તા.૧૨/૦૧/૨૦૨૩ને ગુરુવારના રોજ M.A અભ્યાસક્રમમાં આવતી નાટ્યકૃતિ ઈ.સ.૨૦૨૨ના લેખકશ્રી પરેશ નાયકે આ કૃતિ વિશે ઊંડાણપૂર્વક અને રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું, તે ઉપરાંત તેમણે ‘પર્યાવરણ બચાવો’ ના સંદર્ભે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. આ સાથે એકત્ર ફાઉન્ડેશનના પ્રહરી અતુલ રાવલે મુખ્ય વિષય ગુજરાતી સાથે અભ્યાસ કરતી છેલ્લાં વર્ષની વિદ્યાર્થીનીઓને ‘સાહિત્યમાં ડીઝીટલાઈઝેશન’ની સુંદર રજૂઆત કરી હતી. સાથેસાથે જીવનને કેવી રીતે અર્થસભર બનાવી શકાય તેની વાત ઉદાહરણ આપીને સમજાવી હતી તો, પ્રસિધ્ધ સર્જક્શ્રી મણિલાલ હ.પટેલે વિદ્યાર્થીનીઓના અભ્યાસક્રમમાં આવતા સુન્દરમ્ અને નિરંજન ભગતના કાવ્યોની રસપ્રદ ચર્ચા કરી હતી, અને સાહિત્ય માનવીના જીવનને ઘડે છે, આદર્શ આપે છે, સંસ્કારે છે, પદાર્થપાઠ શીખવે છે. જીવનની સમસ્યાઓને જીવનનું રહસ્ય સરસ રીતે સમજાવી, જીવનના આનંદની સાચી દિશા બતાવે છે તેની ચર્ચા અનેક દ્રષ્ટાંતો આપી કરી હતી.

Иконка канала Светские сюрпризы
17 подписчиков
12+
15 просмотров
Год назад

, чтобы оставлять комментарии